RRB NTPC Result 2025: આરઆરબી એનટિપીસી ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષાનું પરિણામ જાહેર
RRB NTPC Result 2025: ભારતીય રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા લેવામાં આવેલી NTPC Graduate Level પરીક્ષાનું પરિણામ હવે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો લાંબા સમયથી જે પરિણામની રાહ જોઈ રહ્યા હતા તે હવે પૂરી થઈ ગઈ છે. RRB દ્વારા આ પરીક્ષા 7 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2025 વચ્ચે કુલ 19 થી 20 દિવસ … Read more