BSF Constable GD Recruitment 2025: બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 10 પાસ પર સીધી ભરતી જાહેર
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કૉન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે, જેમાં તેમને BSFમાં સીધી ભરતીનો અવસર મળશે.આ ભરતી દ્વારા કુલ 391 જગ્યાઓ ભરવામાં આવશે (પુરુષ – 197 અને મહિલા – 194). … Read more