Ninasa Enterprises Recruitment: નીનાસા એન્ટરપ્રાઇઝીસ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Ninasa Enterprises Recruitment: નીનાસા એન્ટરપ્રાઇઝીસ દ્વારા એચવીએસી અને આફ્ટર સેલ્સ સર્વિસ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે નવી નોકરીની તક જાહેર કરવામાં આવી છે. નીનાસા એન્ટરપ્રાઇઝીસ ડાઈકિન એર કન્ડીશનિંગ માટેની અગ્રણી સેલ્સ અને આફ્ટર સેલ્સ સર્વિસ પાર્ટનર સંસ્થા છે. કંપની ખાસ કરીને સેન્ટ્રીફ્યુગલ, સ્ક્રૂ અને સ્ક્રોલ ચિલર્સ જેવી વોટર ચિલર અને બ્રાઇન ચિલર સિસ્ટમમાં નિષ્ણાત … Read more