IOCL Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બિન-કાર્યકારી ના પદો પર ભરતી જાહેર

IOCL Recruitment 2026

IOCL Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વર્ષ 2025–26 માટે Non-Executive પદોની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ ટ્રેડમાં લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. IOCL જેવી પ્રતિષ્ઠિત જાહેર ક્ષેત્રની કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે.આ લેખમાં અમે પાત્રતા, … Read more