Government Printing Office and Stationery Recruitment: સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી દ્વારા એપ્રેન્ટિસશીપ ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Government Printing Office and Stationery Recruitment: સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રાજકોટ ખાતે એપ્રેન્ટિસ અધિનિયમ–1961 હેઠળ વર્ષ 2025–26 માટે એપ્રેન્ટિસશીપ તાલીમ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ત્રીજા પ્રયત્ન રૂપે હાથ ધરવામાં આવી છે, જેથી વધુમાં વધુ યુવાઓને એપ્રેન્ટિસશીપ યોજનાનો લાભ મળી શકે. લાયક ઉમેદવારોને સરકારી કચેરીમાં વ્યવસાયિક તાલીમ મેળવીને ભવિષ્યમાં રોજગાર માટે સજ્જ … Read more