Bhayavadar Municipality Recruitment: ભાયાવદર નગરપાલિકા દ્વારા સિટી મેનેજર ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
Bhayavadar Municipality Recruitment: ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ગુજરાત યોજના અંતર્ગત સિટી મેનેજર (MIS/IT) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત છે અને 11 માસની સમયમર્યાદા માટે કરવામાં આવશે. માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે નગરપાલિકાની સાથે કાર્ય કરવાનો આ એક ઉત્તમ અવસર છે. પસંદ થયેલા … Read more